VIDEO: જન્માષ્ટમીની સવારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની આરતીનો લ્હાવો અચૂક લો

મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આજે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પર્વને મનાવવા માટે દૂર દૂરથી ભક્તો મથુરા અને વૃંદાવન પહોંચી રહ્યાં છે.

VIDEO: જન્માષ્ટમીની સવારે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરની આરતીનો લ્હાવો અચૂક લો

નવી દિલ્હી: મથુરા અને વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આજે ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ પર્વને મનાવવા માટે દૂર દૂરથી ભક્તો મથુરા અને વૃંદાવન પહોંચી રહ્યાં છે. બંને જગ્યાએ મંદિરોમાં ખુબ ભીડ ઉમટી પડવાનું અનુમાન છે. જન્માષ્ટમીના અવસરે મથુરામાં આવેલા ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં શનિવારે સવાર-સવારમાં આરતી થઈ. 

— ANI UP (@ANINewsUP) August 24, 2019

ભગવાન શ્રીકૃષ્ણ અને રાધારાણીની આરતી ઢોલ નગારા સાથે પૂરેપૂરા હર્ષોલ્લાસથી કરવામાં આવી. આ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં મંદિરમાં હાજર રહ્યાં હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news